Gold Price: સોનું થયું સસ્તું ! પ્રતિ 10 ગ્રામ 1350 રૂપિયાનો ઘટાડો

MCX પર સોનું સસ્તું થયું છે. અહીં સોનાનો 96,000નો સપોર્ટ તૂટી ગયો, છેલ્લો મોટો સપોર્ટ 95000નો છે, જેનાથી હાલ સોનું ફક્ત 700 રૂપિયા દૂર છે, ત્યારે શું સોનાનો ભાવ આજે પણ તૂટશે?

| Updated on: May 08, 2025 | 1:23 PM
4 / 8
GOLD JUN FUTમુજબ આજે સોનું 95,836ની અરાઉન્ડ છે ત્યારે આજે તેનો Low 95,717 છે જ્યારે તેનો high 97,323 રુપિયા પર છે.

5 / 8
પણ હવે 1.20એ સ્ટોરી અપડેટ કરતા 95000 ની નજીક પહોંચ્યા પછી સોનું ફરી ઉછળ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે 96 હજાર તૂટ્યો, તેથી 95000 પર ખૂબ જ મજબૂત સપોર્ટ છે.

6 / 8
પહલગામ હુમલાના બરાબર 15 દિવસ પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સાથે બદલો લીધો છે. હાલ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

7 / 8
આંતરરાષ્ટ્રીય બજારમાં, COMEX સોનાનો ભાવ પ્રતિ ટ્રોય ઔંસ $3,381.4 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે 11:20 વાગ્યે હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ $3,374.27 ની આસપાસ હતો.

8 / 8
દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 99,750 હતો. 22 કેરેટ સોના માટે, ગ્રાહકે પ્રતિ 10 ગ્રામ રૂ. 91,450 ખર્ચ કરવા પડશે.

Published On - 12:57 pm, Thu, 8 May 25