Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું ! જાણો 22 અને 24 કેરેટ સોનાનો કેટલો ઘટ્યો ભાવ

આજે દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. તો ચાલો જાણીએ તમારા શહેરમાં આજે 22 અને 24 કેરેટ સોનું કેટલા ભાવે વેચાય રહ્યું છે

| Updated on: May 27, 2025 | 9:47 AM
4 / 6
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 97,680 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

5 / 6
જો કે આજે 27 મેના રોજ ચાંદીના ભાવમાં વધારો થયો છે આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,00,100 રુપિયા પર પહોંચી ગયો છે.

6 / 6
ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.