25 વર્ષમાં પહેલીવાર બોનસ શેરની ભેટ આપશે આ કંપની, 1 માટે 2 ફ્રી આપવાની કરી જાહેરાત,રેકોર્ડ હાઇ પર પહોંચ્યા શેર

ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા 1 શેર પર 2 શેર ફ્રિ આપશે. 25 વર્ષમાં પહેલી વાર, કંપની તેના શેરધારકોને બોનસ શેર ભેટ આપી રહી છે. મંગળવારે કંપનીના શેર 9% થી વધુના ઉછાળા સાથે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા.

| Updated on: Aug 05, 2025 | 1:05 PM
4 / 5
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાએ 356.3 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 56 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાનો નફો 228.5 કરોડ રૂપિયા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક 36.6 ટકા વધીને 1486 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

5 / 5
એક વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન, કંપનીની આવક 1088 કરોડ રૂપિયા હતી. ઓપરેટિંગ સ્તરે, પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 25.3 ટકા વધીને 338 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 270 કરોડ રૂપિયા હતો. જોકે, કંપનીનો EBITDA માર્જિન 22.7 ટકા રહ્યો છે.