Mahashivratri Special: મહાશિવરાત્રિ પર પહેરવા ત્રિશૂલથી લઇને ઓમ સુધીના ટ્રેન્ડી ઈયરિંગ્સ ડિઝાઇન જુઓ

મહાશિવરાત્રીના પાવન અવસરે તમારા એથનિક લુકને સ્પિરિચ્યુઅલ ટચ આપવા માટે ગોડ મોટિફ ઈયરિંગ્સ પરફેક્ટ વિકલ્પ છે. ત્રિશૂલ, ડમરૂ, ગણેશ અને ઓમ ડિઝાઇન ઈયરિંગ્સથી મેળવો અનોખી અને ગ્રેસફુલ સ્ટાઈલ.

| Updated on: Feb 14, 2026 | 9:13 AM
1 / 6
ત્રિશૂલ ડિઝાઇન ઈયરિંગ્સ:
ભગવાન શિવનું પ્રિય અસ્ત્ર ત્રિશૂલ છે. ત્રિશૂલ આકારના ઈયરિંગ્સ સલવાર સૂટ, સાડી કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે. નાના અને મોટા બંને સાઇઝમાં ઉપલબ્ધ આ ઈયરિંગ્સ બજારમાં સરળતાથી મળી જાય છે. (Image Credit Source: Google)

ત્રિશૂલ ડિઝાઇન ઈયરિંગ્સ: ભગવાન શિવનું પ્રિય અસ્ત્ર ત્રિશૂલ છે. ત્રિશૂલ આકારના ઈયરિંગ્સ સલવાર સૂટ, સાડી કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે. નાના અને મોટા બંને સાઇઝમાં ઉપલબ્ધ આ ઈયરિંગ્સ બજારમાં સરળતાથી મળી જાય છે. (Image Credit Source: Google)

2 / 6
ડમરૂ ડિઝાઇન ઈયરિંગ્સ:
ડમરૂ પણ ભગવાન શિવ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ પ્રતિક છે. હૂક સ્ટાઈલ કે સ્ટડ્સમાં મળતા આ ઈયરિંગ્સ તમારા એથનિક લુકને ખાસ આધ્યાત્મિક ટચ આપે છે. ખાસ કરીને લાંબા ચહેરા પર આ ડિઝાઇન ખૂબ જ જચે છે. (Image Credit Source: Google)

ડમરૂ ડિઝાઇન ઈયરિંગ્સ: ડમરૂ પણ ભગવાન શિવ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ પ્રતિક છે. હૂક સ્ટાઈલ કે સ્ટડ્સમાં મળતા આ ઈયરિંગ્સ તમારા એથનિક લુકને ખાસ આધ્યાત્મિક ટચ આપે છે. ખાસ કરીને લાંબા ચહેરા પર આ ડિઝાઇન ખૂબ જ જચે છે. (Image Credit Source: Google)

3 / 6
ગણેશ ડિઝાઇન ઈયરિંગ્સ:
ભગવાન ગણેશના મુખવાળા ઝુમકા અને ઝાલર સ્ટાઈલ ઈયરિંગ્સ એથનિક લુક માટે પરફેક્ટ છે. ગોળ ચહેરાવાળી યુવતીઓ માટે આ એક બેસ્ટ વિકલ્પ છે. (Image Credit Source: Google)

ગણેશ ડિઝાઇન ઈયરિંગ્સ: ભગવાન ગણેશના મુખવાળા ઝુમકા અને ઝાલર સ્ટાઈલ ઈયરિંગ્સ એથનિક લુક માટે પરફેક્ટ છે. ગોળ ચહેરાવાળી યુવતીઓ માટે આ એક બેસ્ટ વિકલ્પ છે. (Image Credit Source: Google)

4 / 6
માતા લક્ષ્મી ડિઝાઇન ઈયરિંગ્સ:
માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફેસવાળા હેવી ઈયરિંગ્સ લહેંગા અને સાડી સાથે ખૂબ જ ક્લાસી લાગે છે. આ ડિઝાઇન ફેસ્ટિવ વાઇબ આપે છે અને તમારા લુકને રોયલ બનાવે છે. (Image Credit Source: Google)

માતા લક્ષ્મી ડિઝાઇન ઈયરિંગ્સ: માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફેસવાળા હેવી ઈયરિંગ્સ લહેંગા અને સાડી સાથે ખૂબ જ ક્લાસી લાગે છે. આ ડિઝાઇન ફેસ્ટિવ વાઇબ આપે છે અને તમારા લુકને રોયલ બનાવે છે. (Image Credit Source: Google)

5 / 6
ઓમ Symbol ઈયરિંગ્સ:
ૐનું પ્રતિક દરેક શિવભક્ત માટે ખાસ છે. નાના સ્ટડ્સથી લઈને મોટા હેંગિંગ ડિઝાઇન સુધી, ઓમ ઈયરિંગ્સ દરેક પ્રકારના આઉટફિટ સાથે મેચ થાય છે. (Image Credit Source: Google)

ઓમ Symbol ઈયરિંગ્સ: ૐનું પ્રતિક દરેક શિવભક્ત માટે ખાસ છે. નાના સ્ટડ્સથી લઈને મોટા હેંગિંગ ડિઝાઇન સુધી, ઓમ ઈયરિંગ્સ દરેક પ્રકારના આઉટફિટ સાથે મેચ થાય છે. (Image Credit Source: Google)

6 / 6
મહાશિવરાત્રી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની ઉપાસના કરે છે અને ધાર્મિક વાતાવરણમાં પોતાને સંપૂર્ણ રીતે લીન કરી દે છે. જો તમે પણ આ ખાસ દિવસે તમારા લુકમાં આધ્યાત્મિક સ્પર્શ ઉમેરવા માંગતા હો, તો ગોડ મોટિફ ઈયરિંગ્સ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. (Image Credit Source: Google)

મહાશિવરાત્રી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની ઉપાસના કરે છે અને ધાર્મિક વાતાવરણમાં પોતાને સંપૂર્ણ રીતે લીન કરી દે છે. જો તમે પણ આ ખાસ દિવસે તમારા લુકમાં આધ્યાત્મિક સ્પર્શ ઉમેરવા માંગતા હો, તો ગોડ મોટિફ ઈયરિંગ્સ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. (Image Credit Source: Google)