
Mrs.Bectors Foodમાં ખરીદીની સલાહ આપવામાં આવી. તેનો ટાર્ગેટ 1447 રુપિયા આપવામાં આવ્યો છે. 1 વર્ષમાં તે 19 ટકા રિટર્ન આપી શકે છે.

બ્રોકરેજ ફર્મ શેરખાને Garware Hi-Techમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1808 રુપિયા આપવામાં આવ્યો છે. 1 વર્ષમાં તે 30 ટકા રિટર્ન આપી શકે છે.

શેરખાને Axis Bankમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1140 રુપિયા આપવામાં આવ્યો છે. 1 વર્ષમાં તે 11 ટકા રિટર્ન આપી શકે છે. (નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)