ગીરસોમનાથ : લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં, કલેક્ટર કચેરી ખાતે મીડિયા રૂમ, અને સી-વીજિલ કંટ્રોલરૂમની કરાઈ શરૂઆત- તસવીરો

|

Mar 18, 2024 | 10:11 PM

લોકસભા ચૂંટણી પહેલા ગીરસોમનાથનુ જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં મૂકાયુ છે. કલેક્ટર કચેરી ખાતે મીડિયા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સી-વિજિલ કામગીરી માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

1 / 5
લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં મૂકાયૂ છે કલેક્ટર એ મીડિયા અને સી-વીજિલ કંટ્રોલરૂમની મુલાકાત લીધી કંટ્રોલરૂમની કામગીરી રાઉન્ડ ધ ક્લોક સુપેરે ચાલે તે માટે જરૂરી સૂચનો પણ કર્યા. લોકસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે તેને અનુલક્ષીને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે મીડિયા કંટ્રોલરૂમ અને જિલ્લા કંટ્રોલરૂમ સાથે સી-વીજિલ માટે કંટ્રોલરૂમની શરૂઆત કરવામાં આવી છે.

2 / 5
મીડિયા કંટ્રોલરૂમ ખાતે રાજકિય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં પ્રચાર સહિત પેઈડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ ઉપર રાઉન્ડ ધ ક્લોક દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, સી-વીજિલ દ્વારા મળતી ફરિયાદોનો સત્વરે નિકાલ આવે તે માટે પણ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેના દ્વારા આવેલ ફરિયાદોનો સત્વરે નિકાલ કરવામાં આવશે.

3 / 5
ફરિયાદોનો ત્વરિત નિકાલ આવે તે માટે સી-વીજિલ માટે પણ અલાયદો કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી ફરિયાદ માટે 1800-233-3627 ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી હતી

4 / 5
લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં મૂકાયુ છે. કલેક્ટર એ મીડિયા અને સી-વીજિલ કંટ્રોલરૂમની મુલાકાત લીધી કંટ્રોલરૂમની કામગીરી રાઉન્ડ ધ ક્લોક સુપેરે ચાલે તે માટે જરૂરી સૂચનો પણ કર્યા. લોકસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે તેને અનુલક્ષીને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે મીડિયા કંટ્રોલરૂમ અને જિલ્લા કંટ્રોલરૂમ સાથે સી-વીજિલ માટે કંટ્રોલરૂમની શરૂઆત કરવામાં આવી છે.

5 / 5
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી  ડી.ડી.જાડેજા એ આજે કલેક્ટર કચેરી ખાતે ઉભા કરવામાં આવેલા આ કેન્દ્રોની મુલાકાત લઈ તેની સજ્જતાની ચકાસણી કરવા સાથે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.લોકસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા સુદ્રઢ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં એફ.એસ.ટી અને એસ.એસ.ટીની ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેના દ્વારા ચૂંટણીમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર પર નિયંત્રણ રાખી શકાય કલેક્ટર એ એફ.એસ.ટી અને એસ.એસ.ટી ટીમોની સ્થળ-સ્થિતિ ચકાસી શકાય તે માટે તેમની ઉપસ્થિતિની સમયાંતરે જાણકારી મળતી રહે તે માટેની વ્યવસ્થાઓ  કરવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Next Photo Gallery