
સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath
Published On - 11:47 pm, Mon, 13 November 23