Gir Somnath : સોમનાથ મંદિરે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉત્સાહપૂર્વક કરવામાં આવી યોગ દિવસની ઉજવણી

Gir Somnath: આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિરે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:08 PM
4 / 4
આ તકે ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ

આ તકે ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ