

પહેલા તો તમને જણાવી દઈએ કે ટ્રેનમાં ગિયર હોય છે પણ તેને કાર અથવા બાઈકની જેમ ગિયર કહેવામાં નથી આવતા. એક લોકો પાયટલ તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેનના એન્જિનમાં લાગેલા ગિયરને નોચ કહે છે.

Railway Bharti 2022

ઘણી ટ્રેનમાં પૂરા નોચ એટલે કે આઠમાં નોચ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડે છે.

એક વખત નોચને ફિક્સ કરી દેવામાં આવે છે તો તેને વારંવાર બદલવાની જરૂર નથી પડતી. જ્યારે સ્પીડ ધીમી કરવાની હોય તો નોચને ડાઉન કરી દેવામાં આવે છે.