
'ગણેશ ચતુર્થી' તહેવારના છેલ્લા દિવસે કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યા પછી ભગવાન ગણેશની મૂર્તિ.

હૈદરાબાદમાં શુક્રવારે 'ગણેશ ચતુર્થી' તહેવારના છેલ્લા દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા માટે શોભાયાત્રામાં ભાગ લેતા ભક્તો.

નવી મુંબઈમાં શુક્રવારે 'અનંત ચતુર્દશી' પર તળાવમાં વિસર્જન માટે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ લઈ જાય છે.

મુંબઈમાં ગિરગાવ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જન માટે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ લઈ જાય છે. વિસર્જનને 10-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવનું સમાપનનું પ્રતિક માનવામાં આવે છે.

અરબી સમુદ્રમાં વિસર્જન માટે ભક્તોજનો ભગવાન ગણેશની મૂર્તિઓને મુંબઈમાં ગિરગામ ચોપાટી પર લઈ જાય છે.

મુંબઈમાં ગિરગામ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જન માટે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિઓ લઈ જાય છે. વિસર્જનને દસ-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવની સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે.

અનંત ચતુર્દશીના દિવસે શુક્રવારે દેશના વિવિધ રાજ્યોમાં ભગવાન ગણેશનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું.

મુંબઈના લાલબાગમાં શુક્રવારે ગણેશ ચતુર્થીના તહેવારના છેલ્લા દિવસે વિસર્જન શોભાયાત્રા દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.