Ganesh Chaturthi 2023: દેશભરમાં આ રીતે ઉજવાય છે ગણેશ ચતુર્થી, જુઓ Photos

|

Sep 16, 2023 | 6:24 PM

ગણેશ ચતુર્થીનો તહેવાર થોડા દિવસોમાં ઉજવવામાં આવશે. લોકો ગણેશોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. 10 દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ લેખમાં અમે તમને જણાવીએ કે ભારતના વિવિધ રાજ્યોમાં ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે. રાજધાની દિલ્હીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તહેવાર દરમિયાન ગણેશ પંડાલોને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.

1 / 5
ગણેશ ચતુર્થીનો તહેવાર થોડા દિવસોમાં ઉજવવામાં આવશે. લોકો ગણેશોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. 10 દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ લેખમાં અમે તમને જણાવીએ કે ભારતના વિવિધ રાજ્યોમાં ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે.

2 / 5
દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તહેવાર દરમિયાન ગણેશ પંડાલોને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. ગણેશ વિસર્જન દરમિયાન દિલ્હીનો નજારો જોવા જેવો હોય છે.

3 / 5
મુંબઈ: ગણેશ ચતુર્થીના દિવસે આખા મુંબઈ શહેરમાં ચહલ-પહલ જોવા મળે છે. શહેરના તમામ પંડાલોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિને શણગારવામાં આવે છે. જો તમે મુંબઈ જઈ રહ્યા હોય તો લાલબાગચા રાજા, ખેતવાડી ગણરાજ, ગણેશ ગલી મુંબઈચા રાજાના ભવ્ય પંડાલોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

4 / 5
ગોવા: મહારાષ્ટ્રની જેમ પડોશી રાજ્ય ગોવામાં પણ ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માર્સેલી અને માપુસા ગોવાના બે મુખ્ય સ્થાનો છે જ્યાં ઘણા મંદિરોને કારણે ગણેશ ચતુર્થી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ દરમિયાન વિદેશી પ્રવાસીઓ પણ બાપ્પાના રંગમાં રંગાઈ જાય છે.

5 / 5
દક્ષિણ ભારત: ગણેશ ચતુર્થી માત્ર દિલ્હી-મુંબઈમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં વિશાળ પંડાલ બનાવવામાં આવે છે અને બાપ્પાની મૂર્તિને શણગારવામાં આવે છે. અહીં ગણેશ ચતુર્થી પહેલા ગૌરી હબ્બા ગણેશ ઉજવવામાં આવે છે, જે દરમિયાન માતા ગૌરીનું સ્વાગત કરવામાં આવે છે.

Next Photo Gallery