Ganesh Chaturthi 2023: આ વખતે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે ઉજવવામાં આવી રહી છે. બોલિવૂડ સ્ટાર્સના ઘરે પણ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે. આ વખતે તમે તમારા ઘરના મંદિરને પણ બોલિવૂડ સ્ટાઇલમાં સજાવી શકો છો.
પીળો રંગ ગણપતિ બાપ્પાનો પ્રિય માનવામાં આવે છે. આ ગણેશ ચતુર્થી, તમારા ઘરના મંદિરને પીળા અને સફેદ ફૂલોથી સજાવો, લાલ ફૂલોનો ઉપયોગ કરીને શણગાર વધુ સુંદર લાગશે.
5 / 5
જો તમારે થીમ આધારિત ડેકોરેશન કરવું હોય તો તમે આ ગણેશ ચતુર્થીએ કોઈપણ એક રંગના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. જેમ કે શિલ્પા શેટ્ટીના મંદિરને પાંદડા અને પીળા ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.