Gujarati NewsPhoto galleryGandhinagar Union Home Minister Amit Shah visited Kuldevi with his family in Mansa bowed at the feet of Mother Bahuchar Video
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે કુળદેવીના કર્યા દર્શન, મા બહુચરના ચરણોમાં ઝૂકાવ્યું શીશ- Photos
Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે ગાંધીનગરના માણસામાં કુળદેવીના દર્શન કર્યા હતા. અમિત શાહ પરિવાર સાથે ગાંધીનગરના માણસા બહુચર માતાજીના મંદિરે દર્શન કર્યા,અમિત શાહએ પરિવાર સાથે બહુચર માતાજી આરતી ઉતારી,અમિત શાહ પોતાના વતન માણસા દર વર્ષે પરિવાર સાથે આવી પૂર્જા અર્ચના કરે છે. અમિત શાહની સાથે તેની પત્ની,પુત્ર,પુત્રવધૂ,પૌત્રી સાથે પૂજા કરી હતી.