સાબરકાંઠાઃ હિંમતનગરમાં પોલીસ પરેડ, મોકડ્રીલ અને કવાયત યોજાઈ, રેન્જ IGએ કર્યુ નિરીક્ષણ, જુઓ

|

Dec 12, 2023 | 5:47 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા વાર્ષિક પરેડ નિરીક્ષણ યોજવામાં આવ્યુ હતુ. રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે હિંમતનગર સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિવિધ 19 કવાયતોનું નિરીક્ષણ કર્યુ હતુ. અને બાદમાં પોલીસ અધિકારીો અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.

1 / 6
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર સિંહ યાદવ હિંમતનગર ખાતે વાર્ષિક પરેડ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જિલ્લા પોલીસની વિવિધ 19 કવાયતોનુ નિરીક્ષણ કર્યુ હતુ. જેના બાદ પોલીસ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા.

2 / 6
મંગળવારે હિંમતનગરની મુલાકાત દરમિયાન રેન્જ આઈજીએ ક્રાઈમ કોન્ફરન્સ અને પોલીસ હેડ ક્વાર્ટરના વિવિધ વિભાગમાં વિજીટ કર્યા બાદ લોકદરબાર યોજ્યો હતો.

3 / 6
હિંમતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠા એસપી વિજય પટેલે  પોલીસ પરેડનુ રિપોર્ટીંગ કર્યુ હતુ. ત્યાર  બાદ આઈજી વિરેન્દ્રસિંહે વાર્ષિક સેરીમોનિયલ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

4 / 6
પોલીસ દ્વારા વિવિધ 19 જેટલી કવાયત યોજી હતી. જેમાં માઉન્ટેડ. ડોગ સ્ક્વોડ, પીટી, ઓપ્ટીકલ, રાયફલ, કેદી પાર્ટી, ડિકોયટી ઓપરેશન, સહિતની કવાયત યોજવામાં આવી હતી.

5 / 6
પરેડ નિરીક્ષણ બાદ રેન્જ આઈજીએ મીડિયાને બતાવ્યુ હતુ કે, પરેડ સારી હતી અને પ્રતિ ત્રણ માસે જિલ્લા હેડ ક્વાર્ટર્સ ખાતે યોજવી જોઈએ જેથી ક્ષતિઓ દૂર થઈ શકે.

6 / 6
પોલીસ હેડ ક્વાર્ટસમાં આવેલ સ્ટોર, આર્મર વર્કશોપ, એમ.ટી. વિભાગ, માઉન્ટેડ શાખા, ડોગ શાખા, વિશ્વાસ પ્રોજેક્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ, પોલીસ લાઈન વિજીટ કરી હતી. આ દરમિયાન DySP એકે પટેલ, સ્મિત ગોહિલ, પાયલ સોમેશ્વર અને રીમા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

Next Photo Gallery