Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં, દહેગામના કરોલી ગામમાં નિર્માણાધિન તળાવની ઓચિંતી લીધી મુલાકાત

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં આવ્યા. તેમણે દહેગામના નિર્માણાધિન ત્રણ તળાવની ઓચિંતી મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી હતી. અમૃત સરોવર હેઠળ ત્રણ તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

| Edited By: | Updated on: Jun 04, 2023 | 10:35 PM
4 / 5
મુખ્યમંત્રીએ ફરી લોકો વચ્ચે જઈ લોકોના હાલચાલ જાણ્યા હતા. ત્યારે ફરી એકવાર સીએમની સાદગી જનતાને જોવા મળી હતી

મુખ્યમંત્રીએ ફરી લોકો વચ્ચે જઈ લોકોના હાલચાલ જાણ્યા હતા. ત્યારે ફરી એકવાર સીએમની સાદગી જનતાને જોવા મળી હતી

5 / 5
મુખ્યમંત્રી અહીં હળવા અંદાજમાં જોવા મળ્યા. તેમણે કરોલી ગામની કીટલી પર બેસી સ્થાનિકો સાથે ચાનો સ્વાદ માણ્યો હતો.

મુખ્યમંત્રી અહીં હળવા અંદાજમાં જોવા મળ્યા. તેમણે કરોલી ગામની કીટલી પર બેસી સ્થાનિકો સાથે ચાનો સ્વાદ માણ્યો હતો.

Published On - 10:04 pm, Sun, 4 June 23