Jamnagar: જામનગર શહેરને સ્વચ્છ રાખવા શાસકોની ગાંધીગીરી, જુઓ Photos

જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ રાત્રી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાના શાસકો એક્શન મોડમાં આવ્યા છે. દિવસે નિયમિત સફાઈ બાદ રાત્રી સફાઈની કામગીરી શરૂ કરી છે.

| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:17 PM
4 / 5
શહેરને સ્વચ્છ રાખવા શાસકો ગાંધી માર્ગે, લોકોને ગુલાબના ફુલ આપી શહેરને સ્વચ્છ રાખવા કરી અપીલ

શહેરને સ્વચ્છ રાખવા શાસકો ગાંધી માર્ગે, લોકોને ગુલાબના ફુલ આપી શહેરને સ્વચ્છ રાખવા કરી અપીલ

5 / 5
જામનગરના સાંસદ પૂનમબેન માડમ મહાનગરપાલિકાના રાત્રી સફાઈ અભિયાનમાં જોડાયા, રાત્રી સફાઈની કામગીરીને બીરદાવી

જામનગરના સાંસદ પૂનમબેન માડમ મહાનગરપાલિકાના રાત્રી સફાઈ અભિયાનમાં જોડાયા, રાત્રી સફાઈની કામગીરીને બીરદાવી

Published On - 9:52 pm, Wed, 4 October 23