Gujarati NewsPhoto galleryG20 Summit 2023 PM Modi s special bonding with global leaders was seen, opposition leaders were also seen PM modi share this photos
G20 Summit 2023 : વૈશ્વિક નેતાઓ સાથે PM મોદીનું જોવા મળ્યું ખાસ બોન્ડિંગ, વિપક્ષી નેતાઓ પણ જોવા મળ્યા – એક નજર કરો PHOTOS પર
G20 સમિટની પ્રથમ સાંજ અદ્ભુત હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલી તસવીરો આ વાતની સાક્ષી આપે છે. રાત્રિભોજન પછી નેતાઓ એકબીજાને મળ્યા અને વાતચીત કરી રહ્યા હતા. પીએમએ વિપક્ષના મુખ્યમંત્રીઓ સાથેની તસવીરો પણ શેર કરી.
ભારતના પણ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ રાત્રિભોજન પછી વાતચીત કરી હતી. જેની તસ્વીરો શેર કરવામાં આવી હતી.
5 / 6
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમની સાથે ઉપપ્રમુખ જગદીપ ધનખડ પણ જોવા મળી રહ્યા છે.
6 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સંસ્થાઓના નેતાઓ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા.