
અર્જુન કપૂરે જ્હાન્વી સાથેનો એક ફની ફોટો શેર કર્યો અને લખ્યું કે, હું જાણું છું કે મેં તારા ઘણા જન્મદિવસ સાથે ઉજવ્યા નથી, પરંતુ હવે તું જીવનભર મારી સાથે ફસાઈ ગઈ છે.

અંશુલા કપૂરે જ્હાન્વી સાથેનો એક બ્લરફોટો શેર કર્યો છે અને તેણે તેની સાથે એક સુંદર સંદેશ લખ્યો છે.તેણે કહ્યું છે કે તે તેને ખૂબ પ્રેમ કરે છે.

સોનમ કપૂરે જ્હાન્વી સાથેનો એક ગ્લેમરસ ફોટો શેર કર્યો અને લખ્યું, હેપ્પી બર્થ ડે જાનુ. મારો બધો પ્રેમ તારા માટે ડાર્લિંગ.

ખુશી કપૂરે જ્હાન્વી સાથે બાળપણનો ક્યૂટ ફોટો શેર કર્યો અને લખ્યું, હેપ્પી બર્થડે My Everything ...!

બોની કપૂરે જ્હાન્વીનો બાળપણનો ફોટો શેર કર્યો અને લખ્યું,'અમારા જીવનની ખુશી,સરળ અને દરેકનું સન્માન. તમારામાં રહેલા ગુણો તમને ચાંદની પેલી પાર લઈ જશે. જન્મદિવસની શુભેચ્છા બેટા.