Photos : જ્હાન્વી કપૂરના જન્મદિવસ પર પરિવારે વરસાવ્યો પ્રેમ, અર્જુન કપૂરે ફોટો શેર કરીને લખી ફની નોટ

બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજે તેનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર તેમના પરિવાર સહિત ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ (Bolly wood Stars) તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 3:42 PM
અર્જુન કપૂરે જ્હાન્વી સાથેનો એક ફની ફોટો શેર કર્યો અને લખ્યું કે, હું જાણું છું કે મેં તારા ઘણા જન્મદિવસ સાથે ઉજવ્યા નથી, પરંતુ હવે તું જીવનભર મારી સાથે ફસાઈ ગઈ છે.

1 / 5

અંશુલા કપૂરે જ્હાન્વી સાથેનો એક બ્લરફોટો શેર કર્યો છે અને તેણે તેની સાથે એક સુંદર સંદેશ લખ્યો છે.તેણે કહ્યું છે કે તે તેને ખૂબ પ્રેમ કરે છે.

2 / 5

સોનમ કપૂરે જ્હાન્વી સાથેનો એક ગ્લેમરસ ફોટો શેર કર્યો અને લખ્યું, હેપ્પી બર્થ ડે જાનુ. મારો બધો પ્રેમ તારા માટે ડાર્લિંગ.

3 / 5
ખુશી કપૂરે જ્હાન્વી સાથે બાળપણનો ક્યૂટ ફોટો શેર કર્યો અને લખ્યું, હેપ્પી બર્થડે My Everything ...!

4 / 5
બોની કપૂરે જ્હાન્વીનો બાળપણનો ફોટો શેર કર્યો અને લખ્યું,'અમારા જીવનની ખુશી,સરળ અને દરેકનું સન્માન. તમારામાં રહેલા ગુણો તમને ચાંદની પેલી પાર લઈ જશે. જન્મદિવસની શુભેચ્છા બેટા.

5 / 5
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">