
તમે તે ભાડે ખરીદેલા Friendને કોફી પીવા, મૂવી જોવા કે ફરવા કે પછી સામાન્ય તમારી સાથે બેસી વાતો કરવા જેવા કોઈ પણ કામ માટે તે અવેલેબ છે. (photo credit- Whisk)

જોકે, આ પ્લેટફોર્મ ફક્ત Friend ઓફર કરે છે, એટલે કે આ સેવાઓ સંપૂર્ણપણે બિન-રોમેન્ટિક છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કોઈ જાતીય અથવા શારીરિક સંપર્ક, કોઈ વ્યક્તિગત પ્રશ્નો અને કોઈ ખાનગી જગ્યા ન હોવી જોઈએ. આ દરમિયાન friend બુક કરેલો સમય વિતાવે છે અને ટાઈમ પુરો થયા પછી તે ચાલ્યો જાય છે.(photo credit- Whisk)

અહીં લોકો આવું શા માટે કરે છે તો તે જણાવી દઈએ કે એકલતાને દૂર કરવા માટે તેઓ friend ભાડે રાખે છે. આ friend તેમની પર્સનલ વાતો સાંભળીને સમજે છે તેમજ તેમને કોઈ રીતે જજ કરતા નથી તેથી કેરળમાં આ ટ્રેન્ડ ખુબ વધી રહ્યો છે.(photo credit- Whisk)