24 વર્ષ મોટા શિક્ષકા સાથે લગ્ન કરવા ઘરવાળા સાથે કર્યો ઝઘડો, આવી છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોની અનોખી Love Story

|

Sep 07, 2023 | 11:20 AM

Emmanuel Macron Love Story: ઈમેન્યુઅલ મેક્રોન 17 વર્ષની ઉંમરે એક મહિલાના પ્રેમમાં પડ્યા હતા. આ મહિલા ત્રણ બાળકોની માતા હતી. તે મહિલાબ્રિગેટ મેક્રોન હતા જે સાહિત્યના શિક્ષક હતા. મેક્રોન તેના પોતાના શિક્ષકના પ્રેમમાં પડ્યા હતા.

1 / 5
 બ્રિગેટ મેક્રોનના સાહિત્યના શિક્ષક હતા. મેક્રોન તેના પોતાના શિક્ષકના પ્રેમમાં પડ્યા હતા. વધુ રસપ્રદ વાત એ છે કે તે શિક્ષિકા ત્રણ બાળકોની માતા હતી. તે મેન્ક્રો કરતાં 24 વર્ષ મોટી હતી. તે સમયે બ્રિજિટની દીકરી પણ મેન્ક્રોના ક્લાસમાં ભણતી હતી. બંને સારા મિત્રો હતા. બંનેને એકસાથે જોઈને લોકોને લાગતું હતું કે તેઓ પ્રેમી છે. પણ Emmanuel Macronના દિલમાં તેની માતા માટે પ્રેમ હતો.

2 / 5
Emmanuel Macronના માતાપિતાએ તેને તેની કથિત ગર્લફ્રેન્ડથી અલગ કરી દીધો અને તેને ક્યાંક દૂર મોકલી દીધો. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતુ. સમયે ફરી એકવાર બંને હૃદયને એક કર્યા. બ્રિગેટે છૂટાછેડા લીધા અને પેરિસમાં ફરીથી મેક્રોનને મળ્યા. પ્રેમનો વિજય થયો બંનેએ 2007માં લગ્ન કર્યા અને કાયમ માટે કપલ બની ગયા. લગ્ન સમયે મેક્રોનની ઉંમર 29 વર્ષની હતી અને બ્રિગેટની ઉંમર 53 વર્ષની હતી.

3 / 5
બ્રિગેટે હંમેશા સમયના દરેક ઉતાર-ચઢાવમાં મેન્ક્રોને સાથ આપ્યો. એક સાથીદારની જેમ તે ચૂંટણી વખતે પણ તેની પડખે રહી હતી. મેક્રોન ઘણીવાર તેની પત્નીને તેના બૌદ્ધિક જીવનસાથી અને વિશ્વાસુ તરીકે વર્ણવે છે. તેનું કહેવું છે કે જો તે ખુશ હશે તો તે વધુ સારી રીતે રાજ કરી શકશે અને તે મહત્વનું છે કે બ્રિગેટ તેની સાથે છે.

4 / 5
ફ્રેન્ચ પત્રકાર ગેઈલ ચક્લોફે જણાવ્યું કે બંનેએ પોતપોતાનું શેડ્યુલ શેયર કર્યું છે. મેક્રોન અને બ્રિગેટ દરેક ક્ષણે એકબીજાથી વાકેફ છે.

5 / 5
ક્યારેક બંને ઊંઘમાં હોય છે છતાં પણ એકબીજા સાથે વાત કરે છે. આવી અનેક વાતો આ કપલ માટે પ્રચલિત થઈ છે. લગ્નના આટલા વર્ષો બાદ પણ બંને એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા છે.

Next Photo Gallery