ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, 54 વર્ષના મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રોડ અકસ્માતમાં નિધન થયું હતું. મુંબઈ નજીક પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના બની.
4 / 7

મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી
5 / 7

મુંબઈ નજીક પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર બની દુર્ઘટના
6 / 7

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન
7 / 7

ડિસેમ્બર 2012માં, રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુ