પૂર્વ પાકિસ્તાની PM ઈમરાન ખાનનું બોલિવૂડ કનેક્શન, રેખા અને ઝીનત અમાન સાથે અફેર, આ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું નામ

Imran Khan Affair: ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ નવો નથી. ફિલ્મ અભિનેત્રીઓ સાથે અનેક ખેલાડીઓના નામ જોડાયા છે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું નામ પણ છે. એક સમયે પ્લેબોયની ઈમેજ ધરાવતા ઈમરાન ખાન બોલિવૂડ અભિનેત્રીઓ સાથે પણ જોડાયેલા હતા.

| Edited By: | Updated on: May 18, 2023 | 10:33 PM
4 / 5
ઈમરાન ખાનનું નામ શબાના આઝમી સાથે પણ જોડાયું હતું. બંને પોતપોતાના ક્ષેત્રમાં એક જ સમયે મોટા સ્ટાર હતા. જોકે, શબાના આઝમી કે ઈમરાન ખાને ક્યારેય લિંકઅપ સમાચાર પર કોઈ નિવેદન આપ્યું નથી. (સોશિયલ મીડિયા)

5 / 5
ઈમરાન ખાન અને બંગાળી અભિનેત્રી મુનુમુન સેનની નિકટતાની પણ એક સમયે ખૂબ ચર્ચા થતી હતી. કહેવાય છે કે ઈમરાન ખાન મુનુમુન સેનને ખૂબ પસંદ કરતા હતા. (સોશિયલ મીડિયા)