Shane Warne Birth Anniversary : શેન વોર્ન હોટલના રૂમમાં ખૂબ રડતો હતો, ક્રિકેટર સાથે જોડાયેલી છે આ સ્ટોરી

શેન વોર્ન (Shane Warne)ની કારકિર્દી જેટલી શાનદાર હતી તેટલું જ તેનું અંગત જીવન પણ વિવાદોથી ભરેલું હતું. એક સમય હતો જ્યારે શેન વોર્ન હોટલના રૂમમાં જઈને રડતો હતો, કારણ કે તેનો પરિવાર તૂટી રહ્યો હતો. શેન વોર્ન સાથે જોડાયેલી છે આ સ્ટોરી

| Edited By: | Updated on: Sep 13, 2023 | 9:43 AM
4 / 6
શેન વોર્ને આ વિવાદ પર ખુલાસો કર્યો હતો કે તે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો, જ્યારે સિમોન ગઈ ત્યારે મારી હાલત ખરાબ હતી. હું હંમેશા મારા બાળકોને યાદ કરતો, હું સીધો બારમાં જતો અને દારૂ પીતો. બાદમાં, જ્યારે તે હોટલના રૂમમાં આવ્યો ત્યારે તે ખૂબ રડતો હતો અને ફ્લોર પર બેસીને રડતો હતો. શેન વોર્ને કહ્યું હતું કે આ બધી મારી ભૂલ છે કારણ કે હું મારી જાતને સુધારી શક્યો નથી.

5 / 6
છૂટાછેડાની આ સ્થિતિ એટલા માટે પણ આવી કારણ કે તે પહેલા પણ શેન વોર્નના ઘણા અફેર અને વિવાદ હતા, જે તેમના અંગત અને વૈવાહિક જીવનને અસર કરી રહ્યા હતા. શેન વોર્ન અને સિમોન કેલાહાનને ત્રણ બાળકો છે, સમર-જેકસન અને બ્રુક હવે વોર્નનો તમામ વ્યવસાય સંભાળે છે.

6 / 6
તમને જણાવી દઈએ કે, 52 વર્ષીય શેન વોર્નનું મૃત્યુ માર્ચ 2022માં થયું હતું, જ્યારે તે પોતાના મિત્રો સાથે થાઈલેન્ડમાં હતો. શેન વોર્ન અહીં એક ખાનગી વિલામાં તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેને હાર્ટ એટેક આવ્યો હતો. થાઈલેન્ડ પોલીસે પણ શેન વોર્નના મોતની તપાસ શરૂ કરી હતી. ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન ક્રિકેટના દિગ્ગજ હતા, તેમણે ટેસ્ટમાં 708 અને વનડેમાં 293 વિકેટ ઝડપી હતી.

Published On - 9:40 am, Wed, 13 September 23