ખોરાક રાંધતા કઢાઈ કે પેનમાં ચોટી જાય છે? તો ફોલો કરો આ ટિપ્સ

ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે.

| Updated on: Jun 06, 2024 | 1:20 PM
4 / 6
3.થોડા થોડા સમયે ચેક કરી હલાવતા રહો : આ યુક્તિ સરળ અને અસરકારક છે. અહીં મેટલની જગ્યાએ લાકડાના ચમચીનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મેટલ અથવા નોન-સ્ટીક વાસણને ધાતુના ચમચી વડે હલાવવાથી નીચેની સપાટી ખરાબ થઈ જાય છે. તેથી, ખોરાકને હલાવા લાકડાનો ચમચો લો અને થોડી થોડી વારે ચેક કરતા રહો લાગે કે શાક દાજી રહ્યું છે તો તેને હલાવો .

5 / 6
4. પેન અને તેલને પહેલાથી ગરમ થવાદો : પેન કે કઢાઈ થોડી ગરમ થાય આ પછી તેલ ઉમેરો અને તેલ બરોબર ગરમ થાય પછી શાક ઉમેરો આમ કરવું અસરકારક છે તેનાથી શાક કઢાઈની ધારો કે તેના તળીયા પર ચોટી નહી જાય.

6 / 6
5. ધીમો ગેસ રાખી ખોરાક રંધાવાદો : ધીમા ગેસ પર એટલે કે ધીમાં તાપમાને શાક બનાવવામાં આવે તો તેના ચોટવાની સંભાવના ખુબ જ ઓછી છે હા આ રીતે થોડી વાર લાગી શકે છે પણ ખોરાક કઢાઈમાં ચોટી નહી જાય. આ સાથે શાકના પોષક તત્વો જે ઉચા ફ્લેમ પર નષ્ટ પામે છે આથી ધીમા ગેસ પર ખોરાક રાંધવો