
હવે તેમાં પાણી ઉમેરો અને આખી રાત આમ જ રહેવા દો. સવાર સુધીમાં તમારું પ્રવાહી ખાતર તૈયાર થઈ જશે.

ખાતર ઉમેરતા પહેલા,સુકાયેલી ડાળી અને ખરાબ પાનને કાપી લો. જેથી બીજી ડાળી અને પાન ખરાબ ન થાય.

છોડના સારા વિકાસ માટે નિયમિત પાણી આપવું જોઈએ. તેમજ છોડને 7-8 કલાક સૂર્યપ્રકાશમાં રાખો.