ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ પડશે

|

Aug 17, 2022 | 5:14 PM

Ayurvedic rules : આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.

1 / 5
આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે. આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.

2 / 5
ભારે ખોરાક ના લેવાની ભૂલ : સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા. આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે. તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.

3 / 5
ભૂખથી વધારે ખાવુ : આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવુ જોઈએ. ભૂખ કરતા વધારે ખાવાથી ગેસની સમસ્યા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

4 / 5
મોડી રાત્રે ભોજન : ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે. મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.

5 / 5
ભોજન કરતા કરતા સૂઈ જવુ : કેટલાક લોકો સૂતા સૂતા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક લોકો ખાતા ખાતા સૂઈ પણ જાય છે. તેના કારણે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ બગડી જાય છે. અને પેટમાં અનેક સમસ્યાઓ પણ થતી હોય છે.

Next Photo Gallery