Fashion Tips Photos: નવરાત્રીમાં ક્રિકેટર્સની દિકરીઓની ફેશન અને સ્ટાઈલ ટ્રેન્ડ કરો ફોલો, લાગશો એકદમ યુનિક

Fashion Tips: નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે છોકરીઓ નવ દિવસ અલગ અલગ પ્રકારની સ્ટાઈલના કપડા પહેરીને ગરબા રમે છે. જેમાં અલગ અલગ અભિનેત્રીઓની સ્ટાઈલ લોકો ફોલો કરતા હોય છે પણ વાત જો ભારતીય ક્રિકટર્સની દિકરીઓની આવે તો ફેશનના મામલે ક્રિકટર્સની દિકરીઓ પણ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

| Edited By: | Updated on: Oct 20, 2023 | 1:00 PM
4 / 5
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર સૌરવ ગાંગુલીની દિકરી સના ગાંગુલી પણ એથનિક ડ્રેસમાં તેનો લુક ખુબ જ સારો લાગી રહ્યો છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર સૌરવ ગાંગુલીની દિકરી સના ગાંગુલી પણ એથનિક ડ્રેસમાં તેનો લુક ખુબ જ સારો લાગી રહ્યો છે.

5 / 5
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકર સ્ટાઈલ અને ફેશન મામલે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. મેચિંગ એક્સેસરીઝ સાથે સારાએ પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકર સ્ટાઈલ અને ફેશન મામલે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. મેચિંગ એક્સેસરીઝ સાથે સારાએ પોતાનો લુક પૂર્ણ કર્યો છે.