આજે આકાશમાં દેખાશે અદ્દભુત નજારો, પાંચ ગ્રહો દેખાશે એક જ લાઈનમાં

Five planets will be aligned in one line : થોડા દિવસ પહેલા ચંદ્ર અને શુક્ર નજીક દેખાતા આકાશમાં સુંદર નજારો જોવા મળ્યો હતો. આજે 28 માર્ચના રોજ આકાશમાં આવી જ એક અદ્દભુત ઘટના જોવા મળશે. ચાલો જાણીએ આ ખગોળીય ઘટના વિશે.

| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:01 PM
4 / 5
અલગ અલગ મીડિયા રિપોર્ટ અનુસાર, આ અદ્દભુત ખગોળીય ઘટના સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન દેખાશે. તેને તમે નરી આજે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાશે.

અલગ અલગ મીડિયા રિપોર્ટ અનુસાર, આ અદ્દભુત ખગોળીય ઘટના સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન દેખાશે. તેને તમે નરી આજે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાશે.

5 / 5
આવી ઘટના લગભગ 17 વર્ષ બાદ એટલે કે 2040માં જોવા ફરી જોવા મળશે.

આવી ઘટના લગભગ 17 વર્ષ બાદ એટલે કે 2040માં જોવા ફરી જોવા મળશે.

Published On - 6:01 pm, Tue, 28 March 23