ફિટનેસની દિવાની છે કરીના કપૂર, સ્કીનફિટ સૂટમાં બતાવ્યા એબ્સ

|

Sep 08, 2022 | 9:54 PM

કરીના કપૂર (Kareena Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેયર કરતી રહે છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

1 / 5
બોલિવૂડની સ્ટાઈલ દિવા કરીના કપૂર ખાન તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. કરીના કપૂર પણ પોતાની ફિટનેસને લઈને ઘણી સિરીયસ છે. કરિના બી ટાઉનની એક એવી સેલિબ્રિટી છે, જેના પર ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને કપડાં સૂટ થાય છે હાલમાં જ કરીનાએ તેના જિમ લુકને ફ્લોન્ટ કર્યો છે.

2 / 5
 કરીના પણ પોતાને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરે છે. બેબો વર્કઆઉટથી લઈને ડાયટ સુધી કોઈ કસર છોડતી નથી. કરીના કપૂર સોશિયલ મીડિયા પર તેની કર્વી બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

3 / 5
કરીના કપૂર આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમની ફિટનેસ અને લુક જોઈને ફેન્સ પણ ઈન્સપાયર થઈ રહ્યા છે. કરીના કપૂર સ્ક્વોટ રેક સાથે પોઝ આપી રહી છે.

4 / 5
તસવીરોમાં તમે જોઈ શકો છો કે કરીના કપૂરે સ્કીન ટાઈટ ડ્રેસ પહેર્યો છે. તે ટેન બ્રાઉન અને બ્લેક કલરના કપડામાં જોઈ શકાય છે. આ આઉટફિટની પેટર્ન સ્કીનફિટ રાખવામાં આવી છે, જે તેના લુકને કમ્પલીટ કરી રહી છે.

5 / 5
કરીના કપૂરે પુમા સ્નીકર્સ પહેર્યા છે, જે તેના દેખાવને વધુ કૂલ બનાવે છે. ફેશન સેન્સમાં કરીના આગળ છે, તેણે કમ્પલીટ લુક માટે તેના વાળને મેસી રાખ્યા છે.

Next Photo Gallery