SMSની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો શું લખ્યું હતું પહેલા મેસેજમાં

|

Dec 03, 2024 | 3:22 PM

વિશ્વમાં સૌપ્રથમ વખત SMS (શોર્ટ મેસેજ સર્વિસ) ક્યારે મોકલવામાં આવ્યો હતો ? મોટાભાગના લોકોને ખબર નહીં હોય. ત્યારે આ લેખમાં આજે અમે તમને SMSની શરૂઆત કેવી રીતે થઈ, કોણે અને કોને મોકલ્યો હતો પ્રથમ મેસેજ અને તેમાં શું લખ્યું હતું, તેના વિશે જાણીશું.

1 / 5
વિશ્વમાં સૌપ્રથમ વખત SMS (શોર્ટ મેસેજ સર્વિસ) ક્યારે મોકલવામાં આવ્યો હતો ? મોટાભાગના લોકોને ખબર નહીં હોય. ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.

2 / 5
3 ડિસેમ્બર, 1992ના રોજ ઇતિહાસમાં પ્રથમ SMS (શોર્ટ મેસેજ સર્વિસ) મોકલવામાં આવ્યો હતો. આ સાથે SMSની શરૂઆત થઈ હતી.

3 / 5
આ મેસેજ 22 વર્ષીય બ્રિટિશ સોફ્ટવેર આર્કિટેક્ટ, ડિઝાઇનર અને ડેવલપર નીલ પેપવર્થે વોડાફોન નેટવર્ક દ્વારા તેના સાથીદાર રિચર્ડ જાર્વિસના મોબાઈલ ફોન પર મોકલ્યો હતો.

4 / 5
નીલ પેપવર્થે પોતાના SMSમાં લખ્યું હતું - 'મેરી ક્રિસમસ'. નીલ પેપવર્થે આ મેસેજ પર્સનલ કોમ્પ્યુટર દ્વારા મોકલ્યો હતો. નીલ પેપવર્થ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ આજે એક મોટી ડિજિટલ ક્રાંતિનો ભાગ બની ગયો છે.

5 / 5
નીલ પેપવર્થ યુએસ સ્થિત એંગ્લો-ફ્રેન્ચ આઇટી સર્વિસ કંપની સેમા ગ્રુપ ટેલિકોમ માટે કામ કરતા હતા અને વોડાફોન યુકે માટે "શોર્ટ મેસેજ સર્વિસ સેન્ટર" (SMSC) વિકસાવતી ટીમનો ભાગ હતા. (Image - Freepik)

Next Photo Gallery