
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2011, 2013, 2015 અને 2017 જેવા વ્યાપાર સંમેલનોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. જેમા ગાંધીજીના જીવન આધારિત શો પણ બતાવવામાં આવે છે.
Published On - 8:51 pm, Tue, 15 February 22