Lionel Messi Net Worth : સેકન્ડમાં કરે છે લાખોની કમાણી, કુલ સંપત્તિ 900 કરોડથી પણ વધારે, જુઓ ફોટો

ફીફા વર્લ્ડકપ 2026માં લિયોનલ મેસ્સીનો જલવો જોવા મળી રહ્યો છે. 2 મેચમાં મેસ્સી 5 ગોલ કરી ચૂક્યો છે. આજે લિયોનેલ મેસ્સી તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે તેની સંપત્તિ વિશે વાત કરીશુ.

| Updated on: Jun 24, 2026 | 11:28 AM
1 / 8
24 જૂન,1987ના રોજ આર્જેન્ટિનાના રોઝારિયોમાં જન્મેલા લિયોનેલ મેસ્સી આજે 39 વર્ષનો થયો છે. રસપ્રદ વાત એ છે કે, તેમનો જન્મદિવસ એવા સમયે આવે છે જ્યારે તેઓ પાંચ ગોલ સાથે ફિફા વર્લ્ડ કપ 2026માં ગોલ્ડન બૂટની રેસમાં આગળ છે.

2 / 8
આર્જિન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપ મેચમાં 2 ગોલ કરી ફીફાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મેસ્સી આ ટૂર્નાંમેન્ટમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. તેના નામે હવે 18 ગોલ છે.

3 / 8
દુનિયામાં ફુટબોલમાં સૌથી પહેલા જેનું નામ આવે છે તે લિયોનેલ મેસ્સીનું છે. આર્જેન્ટીનાના આ મહાન ખેલાડીએ મેદાન પર જેટલી ચમક દેખાડી તેટલી પર્સનલ લાઈફમાં પણ છે. 8 વખત બૈલન ડીનો ખિતાબ જીતી ચૂક્યો છે. આજે મેસ્સી એક ગ્લોબલ બ્રાન્ડ બની ચૂક્યો છે.

4 / 8
આજે મેસ્સીની ગણતરી દુનિયાના સૌથી પૈસાદાર ખેલાડીઓમાં થાય છે. ફુટબોલ ક્લબથી મળનારી આ મોટી રકમ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, હોટલ બિઝનેસ, ફેશન બ્રાન્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણની સંપત્તિએ અરબો રુપિયા સુધી પહોંચાડી છે.

5 / 8
રિપોર્ટ મુજબ તેની કુલ નેટવર્થ 7 હજાર કરોડ રુપિયાથી વધારે છે. મેદાનની બહાર મેસ્સીની જિંદગી કોઈ રાજામહારાજાથી ઓછી નથી. તેની પાસે કરોડો રુપિયાની કાર, પ્રાઈવેટ જેટ અને અમેરિકા અને સ્પેનમાં ઘર છે.

6 / 8
ફોર્બ્સ અનુસાર, મેસ્સી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંનો એક છે.

7 / 8
ફુટબોલ સિવાય મેસ્સી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે જોડાયેલો છે. કેટલીક બ્રાન્ડ સાથે તો આજીવન કરાર છે. જાહેરાતથી કરોડો રુપિયા કમાય છે.

8 / 8
મેસ્સી પાસે Ferrari, Maserati, Audi, Range Rover, Mercedes અને Pagani જેવી લક્ઝરી કાર છે. તેની પાસે 15 મિલિયન ડોલરની કિંમતનું પ્રાઈવેટ જેટ પણ છે. જેનાથી તે દુનિયાભરમાં મુસાફરી કરે છે.

Follow Us