Lionel Messi : વર્લ્ડ કપમાં લિયોનેલ મેસ્સીની ઐતિહાસિક સિદ્ધિ, આવું કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

આર્જેન્ટીનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સીએ ફીફા વર્લ્ડકપમાં વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તેમણે આ વખતે એવું કારનામું કર્યું છે. જે વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યારસુધી કોઈએ કર્યું નથી.

| Updated on: Jun 28, 2026 | 11:44 AM
1 / 6
 ફીફા વર્લ્ડકપ 2026માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં આર્જિન્ટીનાનો મહાન કેપ્ટન લિયોનેલ મેસ્સીએ એક એવું કારનામું કર્યું છે. જોર્ડન વિરુદ્ધ રમાયેલી મેચમાં ગોલ કરવાની સાથે જ મેસ્સીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં આર્જેન્ટીનાએ 3-1થી જીત મેળવી હતી.

2 / 6
મેચમાં આર્જેન્ટીના પહેલા જ ગ્રુપ જેની વિજેતા થઈ ચૂક્યું હતુ. આ માટે મેસ્સીને શરુઆતની ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતુ.

3 / 6
મેસ્સી 60મી મિનેટમાં મેદાન પર ઉતરી ઈતિહાસ રચ્યો હતો.

4 / 6
લિયોનલ મેસ્સી રમતની 80મી મિનિટમાં ફ્રી-કિક દ્વારા ગોલ કર્યો હતો. આ સાથે તે વર્લ્ડકપના ઈતિહાસમાં સતત સાત મેચમાં ગોલ કરનાર દુનિયાનો પહેલો ફુટબોલર બન્યો હતો.

5 / 6
લિયોનલ મેસ્સીએ ફીફા વર્લ્ડકપ 2026ની 3 ગ્રુપ મેચમાં ગોલ કર્યા છે. આ પહેલા 2022 વર્લ્ડકપના ગ્રુપ-16 ક્વાર્ટર ફાઈનલ,સેમિફાઈનલ અને ફાઈનલમાં ગોલ કર્યો હતો.

6 / 6
ફીફા વર્લ્ડકપના ઈતિહાસમાં લિયોનેલ મેસ્સીએ અત્યારસુધી કુલ 19 ગોલ કર્યા છે. જે સૌથી વધારે છે. હાલની સીઝનમાં તે 6 ગોલ સાથે સૌથી આગળ ચાલી રહ્યો છે. ( All PHOTO CREDIT- PTI)

Follow Us