Gujarati NewsPhoto galleryFestival Style Tips: Take style tips from Shanaya Kapoor in the festival season, every look will look perfect, see photos
Festival Style Tips: ફેસ્ટિવલ સીઝનમાં શનાયા કપૂર પાસેથી લો સ્ટાઈલ ટિપ્સ, દરેક લુક લાગશે પરફેક્ટ, જુઓ Photos
Shanaya Kapoor Style: શનાયા કપૂર વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ દરેક આઉટફિટ સાથે એક્સપેરિમેન્ટ કરતી જોવા મળે છે. તમે પણ તહેવારોની સિઝન માટે તમે પણ તેના લુકથી પ્રેરણા લઈ શકો છો.
શનાયા કપૂર લાઈટ પિંક લહેંગામાં ખૂબ જ એલિગેન્ટ લાગે છે. તેણીના લોટસ લહેંગા કાચા સિલ્કમાંથી બનાવવામાં આવ્યા છે. હેવી લહેંગા સાથે લાઈટવેઈટ ફ્લોરલ એમ્બ્રોઈડરી કરેલો દુપટ્ટો દેખાવને પૂર્ણ કરી રહ્યો છે.
5 / 5
શનાયા કપૂર લાલ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. શનાયાએ ફુલ સ્લીવ બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે. તેનો મિનિમલ મેકઅપ અને સ્લીક હેર સ્ટાઈલ તેને વધુ સુંદર બનાવે છે.