
સારા અલી ખાન - આ દિવસોમાં લેસ ડ્રેસ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ તસવીરમાં સારા અલી ખાને વ્હાઈટ ક્રોશેટ મીની ડ્રેસ પહેર્યો છે.પફ સ્લીવ્ઝ વાળા આ ડ્રેસમાં સારા અલી ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે.

પ્રિયંકા ચોપરા - આ તસવીરમાં પ્રિયંકા ચોપરાએ ઓફ-વ્હાઈટ મીની ડ્રેસ પહેર્યો છે. થ્રી ફોર્થ સ્લીવ્સ સાથેનો આ ડ્રેસ ઉનાળા માટે બેસ્ટ છે. પ્રિયંકાએ બ્લેક લેધર હીલ્સ સાથે ડ્રેસ પેયર કર્યો હતો.