
મલાઈકાએ ન્યૂડ મેકઅપ અને ટાઈડ હેર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે બ્લેક બૂટ અને સ્ટોકિંગ્સમાં મલાઈકાની ફેશન સેન્સ જોવા જેવી છે.

આ દિવસોમાં મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વરસાવતા જોવા મળે છે.