ફરહાન અખ્તર સાથેના લગ્નના ફોટો વાયરલ થયા બાદ પ્રેગ્નેન્સીને લઈને ઉભા થયા સવાલ, શિબાનીએ આપી પ્રતિક્રિયા

|

Mar 02, 2022 | 7:47 PM

ફરહાન અખ્તરે તાજેતરમાં જ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા હતા. લાંબા સંબંધો બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

1 / 5
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા.બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. એક ફોટોમાં શિબાનીને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા હતા કે શું તે પ્રેગ્નેન્ટ છે ?

2 / 5

શિબાનીએ હવે આ અંગે કોમેન્ટ કરી છે કે, હું એક મહિલા છું, હું પ્રેગ્નેન્ટ નથી.આ સાથે જ શિબાનીએ એક ફની ઇમોજી પણ પોસ્ટ કરી છે.

3 / 5

શિબાની અને ફરહાન લગ્ન પહેલા 3 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા અને બંને લિવ-ઈનમાં રહેતા હતા. ફરહાનની દીકરીઓ પણ લગ્નમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

4 / 5

તમને જણાવી દઈએ કે, શિબાની અને ફરહાને 19 ફેબ્રુઆરીએ ખંડાલામાં લગ્ન કર્યા હતા. આ પછી શિબાની અને ફરહાને 21 ફેબ્રુઆરીએ સિવિલ મેરેજ રજીસ્ટર કર્યા હતા.

5 / 5

બંનેના લગ્નમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા, જેમાં હૃતિક રોશન, ફરાહ ખાન અને રિયા ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

Next Photo Gallery