
નૈનીતાલમાં તમે નૈની તળાવની મુલાકાત લેવા જઈ શકો છો. આ તળાવ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે પરિવાર કે મિત્રો સાથે આ તળાવમાં બોટ રાઈડ કરી શકો છો. જો તમે નૈનીતાલ જઈ રહ્યા છો, તો તમારે નૈની તળાવની પણ મુલાકાત લેવી જોઈએ.

સેલા તળાવ તવાંગમાં છે. તળાવની આસપાસની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ તળાવનો સુંદર નજારો ખૂબ જ આકર્ષક છે. તમારે અહીં મુલાકાત લેવાનો પ્લાન પણ બનાવવો જોઈએ. (ઇનપુટ ક્રેડિટ-ટીવી9 ભારતવર્ષ)