
આ નવા ટૂલ્સ એડમિનને ખોટી માહિતીના ફેલાવાને રોકવામાં મદદ કરશે અને ખોટી તરીકે ઓળખાયેલી એડમિન અસિસ્ટ દ્વારા ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે રિજેક્ટ કરવાની ક્ષમતા ઉમેરીને તેમના ગ્રુપમાં વાતચીતનું સંચાલન કરશે.

ઇનકમિંગ પોસ્ટ્સ જેને થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકર્સ નકારી કાઢે છે, જેને ગ્રુપ્સમાં દેખાય પહેલા જ રિજેક્ટ કરવામાં આવે છે. જે ખોટી માહિતીની વિઝિબિલિટીને ઓછી કરવામાં મદદ કરે છે. મ્યૂટની વર્કિંગ કેપેસિટીમાં એડમિન અને મોડરેટર ગ્રુપ્સના મેમ્બર્સ અને પાર્ટિસિપેંટ ગ્રુપ ચેટમાં પોસ્ટ કરવા, કમેન્ટ કરવા, રિએક્ટ કરવા, ભાગ લેવા અને ગ્રુપ્સમાં એક રૂમ ક્રિએટ કરવા અને એન્ટ્રી અથવા ટેમ્પરરી બેન જેવી સુવિધાઓ મળે છે. (ઇનપુટ- IANS) Edited By Pankaj Tamboliya