
20-20-20 નિયમ: વ્યસ્ત દિવસ અને ગરમી માત્ર શરીરમાં જ નહીં પણ આંખોમાં પણ થાકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કલાકો સુધી લેપટોપ કે પીસી સામે બેસી રહેવાને બદલે વચ્ચે બ્રેક લો. લગભગ 2 કલાકમાં 20 મિનિટનો બ્રેક લો અને આ દરમિયાન 20 સેકન્ડ માટે 20 ફૂટનું અંતર જુઓ.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો : ઉનાળામાં ત્વચાની સંભાળ માટે સનસ્ક્રીન લગાવવું શ્રેષ્ઠ છે, પરંતુ આ દરમિયાન વ્યક્તિએ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. જો આંખોમાં સનસ્ક્રીન લાગી જાય તો બળતરાની સમસ્યા થઈ શકે છે.