
આગ એટલી વિકરાળ હતી કે કાલા ધુમાડાનું જાણે આવરણ નજરે પડ્યું હતું. પવનની દિશામાં કંપનીઓ ધુમાડાના વાદળ તળે ઢંકાઈ હતી. અહીં છાંયડા જેવા દ્રશ્યો નજરે પડ્યા હતા

કંપનીને અડીને આવેલી શ્રમજીવીઓની વસાહતમાંથી તણખલું નિરંજન લેબોરેટરી કંપનીમાં પડ્યું હોવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે

ઘટના બાબતે પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી