
ગોકર્ણ તેના સ્વાદિષ્ટ દરિયાઈ ખોરાક અને સ્થાનિક ભોજન માટે પણ જાણીતું છે. શહેરમાં ઘણી એવી રેસ્ટોરન્ટ્સ છે જ્યાં તમને ફ્રેશ સી ફૂડ અને દક્ષિણ ભારતીય વાનગીઓ ખાવા મળશે.

ગોકર્ણ વાસ્તવમાં એક એવી છુપી જગ્યા છે, જ્યાં સુંદરતા અલગ છે. બીચ પર આરામ કરવાથી લઈને અહીંનો ઈતિહાસ જાણવા સુધી - તમે બધું જ માણશો.
Published On - 9:20 pm, Sat, 18 March 23