EPFO Balance Check: તમારા PF ખાતામાં કેટલા રૂપિયા જમા છે? આ ચાર સરળ રીતથી ચેક કરો પીએફ બેલેન્સ

નોકરી કરતા વ્યક્તિના પગરમાંથી દર મહિને નિશ્ચિત રકમ PF એકાઉન્ટમાં જમાં કરવામાં આવે છે. આ રકમ નોકરિયાત માટે ઈમરજન્સી ફંડ જેવું છે જેનો ઉપયોગ જરૂરિયાતના સમયે કરી શકાય છે. જો તમે તમારા પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટમાં કેટલી રકમ જમા થયેલી છે તે ચેક કરવા માંગો છો, તો તમે સરળતાથી તે કરી શકો છો. આજે ચાર પદ્ધતિ વિશે જાણીશું જેના દ્વારા તમે સરળતાથી તમારું PF બેલેન્સ જાણી શકો છો.

| Edited By: | Updated on: Oct 16, 2023 | 4:31 PM
4 / 5
આ ઉપરાંત તમે મિસ્ડ કોલ દ્વારા EPFO ​​બેલેન્સ વિશે જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરો. થોડીવાર બાદ તમારા મોબાઈલ પર બેલેન્સનો મેસેજ આવી જશે.

5 / 5
PF બેલેન્સ જાણવા માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો છો. ઉમંગ એપ પર EPFO સર્વિસ પર ક્લિક કરો. તમારો UAN નંબર દાખલ કરો અને મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. વિગતો ભર્યા બાદ બેલેન્સ જાણી શકો છો.

PF બેલેન્સ જાણવા માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો છો. ઉમંગ એપ પર EPFO સર્વિસ પર ક્લિક કરો. તમારો UAN નંબર દાખલ કરો અને મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. વિગતો ભર્યા બાદ બેલેન્સ જાણી શકો છો.

Published On - 4:24 pm, Mon, 16 October 23