ઉનાળામાં માણો નાળિયેર શિકંજીનો સ્વાદ, જાણો તેને બનાવવાની રેસીપી
Coconut Shikanji : ઉનાળાની ઋતુમાં જ્યુસ, શરબત અને લસ્સી જેવા પીણા શરીરને ઘણી ઠંડક આપે છે. તમે તમારા ઘરે 5 મિનિટમાં નાળિયેરની શિકંજી બનાવીને પણ શરીરને ઠંડક આપી શકો છે. ચાલો જાણીએ તેને બનાવવાની રેસીપી.