
હવાના, ક્યુબા: ક્યુબાના હવાના શહેરને વર્ષ 1982માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંની સાંકડી ગલીઓમાં રંગબેરંગી ઈમારતો ખૂબ જ સુંદર લાગે છે.

જોધપુર, ભારત: વિશ્વના રંગીન સ્થળમાં ભારતના બ્લુ સિટીનું નામ પણ સામેલ છે. રાજસ્થાનનું જોધરપુર બ્લુ સિટી તરીકે ઓળખાય છે. અહીંના સુંદર વાદળી ઘરો ખૂબ જ સુંદર દૃશ્ય આપે છે.