Gujarati NewsPhoto galleryElectric bike discount pure ev announce discount upto 20000 on electric motorcycle
Diwali Offer : આ Electric bike પર મળી રહ્યું છે 20 હજારનું ડિસ્કાઉન્ટ, ફૂલ ચાર્જમાં મળશે 171 kmની રેન્જ
દિવાળીના ખાસ અવસર પર મોટાભાગની ઓટો કંપનીઓ ગ્રાહકો માટે તહેવારોની સીઝનની ઓફર્સ લાવે છે, ત્યારે Pure EV પણ ગ્રાહકોને ઈલેક્ટ્રિક બાઈક પર 20 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ આપી રહી છે. ત્યારે આ બંને બાઈકની કિંમત શું છે, આ બાઈક ડ્રાઈવિંગ રેન્જ કેટલી છે અને ક્યાં સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો તેના વિશે આ લેખમાં જણાવીશું.