
બ્લુબેરી એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે. આ સિવાય બ્લૂબેરીમાં વિટામિન B12 પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો, તો તમારા શરીરમાં વિટામિન B12 ની કોઈ ઉણપ રહેશે નહીં.

નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. આ સિવાય નારંગીમાં વિટામિન B12 પણ ખૂબ જ વધારે હોય છે, તેથી જો તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે, તો તમારે ફુડમાં નારંગીનો સમાવેશ કરવો જ જોઈએ.

કેળા વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે. કેળામાં વિટામિન અને ફાઈબર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, તણાવ ઘટાડવામાં, કબજિયાત અને અલ્સરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. (all photo : Google)
Published On - 2:33 pm, Mon, 3 July 23