
કૈમોમાઈલ ટી - સૂતા પહેલા આ કૈમોમાઈલ ટીનું સેવન કરવાથી તમારો તણાવ અને થાક ઓછો થશે. આ કૈમોમાઈલ ટીના બીજા અનેક ફાયદા છે.

મખાના - રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં મખાના ઉમેરી તેને ઉકાળીને તેનુ સેવન કરો. તે તણાવ અને થાક દૂર કરવામાં મદદ કરશે અને તમારી ઊંઘની પેટર્ન સુધારશે.