
શરીર પર આવતા સોજા દૂર કરવા માટે - મગફળીમાં પણ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે શરીર પર આવતા સોજાની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

હાડકાં માટે - મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે. તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. તે સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે.